Pujya Bapji Dada Chaitanyavant Tirth સાધનાતીર્થ - વિદ્યાશાળાજ્યાં પૂજય બાપજી મહારાજે 30 વર્ષથી વધુ આરાધના કરી હતી. જ્યાંનું ભોંયરું પૂજય 'દાદા'ની ગુપ્ત સાધનાનું સાક્ષી છે. Darshan Timings: 6:00 AM to 12:30 PM and 5:30 PM to 7:15 PM daily Location સમાધિતીર્થ - જમાલપુરજ્યાં પૂજ્ય બાપજી મહારાજના અગ્નિ સંસ્કાર થયેલા. જેની પવિત્ર રજકણો જ્યાં સમાયેલી છે. તે અત્યંત પ્રભાવશાળી સમાધિતીર્થ - જમાલપુર. Darshan Timings: Everyday 7:00 AM to 7:00 PM Thursday: 6:00 AM to 10:00 PM Location ઊર્જાતીર્થ - પંકજ સોસાયટીજ્યાં પૂજ્ય બાપજી મહારાજાનું અત્યંત ઊર્જાવંત ગુરુમંદિર છે. અને જ્યાંના પૂજ્ય બાપજી દાદા અત્યંત મહિમાવંત છે. તે ઉર્જાતીર્થ - પંકજ સોસાયટી. Visiting Hours: 6:00 AM to 9:00 PM daily Location આસ્થાતીર્થ - જૈન મર્ચન્ટજ્યાંના પૂજ્ય બાપજી દાદા અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. તે આસ્થાતીર્થ - જૈન મર્ચન્ટ, ગુરુમંદિર. Location સંયમતીર્થ - સંવેગી ઉપાશ્રયઅમદાવાદના સૌથી પ્રાચીન આ ઉપાશ્રયમાં પૂજ્ય બાપજી દાદા પોતાના શિષ્ય પરિવાર સાથે બિરાજમાન છે. Location શ્રદ્ધાતીર્થ - વાલવોડશ્રી વિજયપતાકા યંત્ર પૂજ્ય બાપજી દાદાએ સ્વયં બનાવ્યું અને તેની ઉપર ખૂબ આરાધના કરી તે યંત્ર જ્યાં સ્થાપિત છે. તેવું દાદાનું પ્રભાવિક તીર્થ શ્રદ્ધાતીર્થ - વાલવોડ Darshan Timings: Everyday 7:00 AM to 7:00 PM Thursday: 6:00 AM to 10:00 PM Location પાવનતીર્થ - ગોપીપુરાજે જિનાલાયના પરમાત્માની પ્રતિષ્ઠા પૂજ્ય બાપજી દાદાએ પોતાના સ્વહસ્તે કરી છે. તે અષ્ટાપદ જૈન દેરાસર સુરત. Location પ્રાર્થનાતીર્થ - ભાનુકુંજ50 વર્ષ પૂર્વે એક ભાગ્યશાળીને દિવ્ય સંકેતથી પૂજ્ય બાપજી દાદા પ્રાપ્ત થયા. તે દિવ્યસ્થાન એટલે વિલેપાર્લે વેસ્ટ મુંબઈ. Location પુણ્યતીર્થ - ભીલડીયાજીજ્યાંના પૂજ્ય બાપજી દાદા આપણી સામે જીવંત હોય એવી અનુભૂતિ આપણને સહજ કરાવે છે, તે તીર્થ. Location પર્વતીર્થ - સુરતજ્યાંના પૂજ્ય બાપજી દાદા તમારા હૃદય ઉપર એક અમીટ છાપ છોડી જાય છે, તે તીર્થ. Location