Latest Past Events

ચલ પ્રતિષ્ઠા

આ.શ્રી ૐકારસૂરિ આરાધના ભવન, પાલ-સુરત આ.શ્રી ૐકારસૂરિ આરાધના ભવન, પાલ-સુરત, Surat

॥ શ્રી શીતલનાથાય નમઃ ॥ શ્રી પરમ-જિન-ભદ્ર-શાંતિ શ્વે.મૂ.પૂ.જૈન સંઘ, પાલ તથા શ્રીમતિ પારૂબેન મયાચંદ વરધાજી  (જેતાવાડાવાળા) શ્રી સંઘસ્થાપક ગુરૂદેવ : ૫.પૂ.આ.ભ. શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી ૐકારસૂરિ આરાધના ભવન, પાલ-સુરત કલિકાલે…

શિલાન્યાસ ઉત્સવ  

શ્રી રીવરસાઈડ પાર્ક જૈન સંઘ, ન્યૂ વાસણા, અમદાવાદ . શ્રી રીવરસાઈડ પાર્ક જૈન સંઘ, ન્યૂ વાસણા, અમદાવાદ ., Ahmedabad

॥ શ્રી સુપાર્શ્વનાથાય નમઃ ।। ॥ શ્રી સિદ્ધિ-મેઘ-મનોહર-ભદ્રંકર-યશોવિજય-નરરત્ન ગુરુભ્યો નમઃ ॥ સંઘસ્થવિર, વચનસિદ્ધ, યોગીપુરુષ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા (પૂજ્ય બાપજી દાદા) ના ગુરુમંદિરનો શિલાન્યાસ ઉત્સવ પાવન નિશ્રા…