
- This event has passed.
જસ નામે સિદ્ધિ ભાગ-૩
May 18, 2023 @ 7:30 am - 1:00 pm

🕉️શ્રી સિદ્ધિસૂરીશ્વર
સદ્-ગુરુભ્યો
પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સૂરીશ્વરજી મહારાજાના વિશિષ્ટ પ્રભાવને વર્ણવતું જસ નામે સિદ્ધિ ભાગ-૩ ગુરુવારનાં દિવસે સમાધિ તીર્થ – જમાલપુરના આંગણે સવારે 7:30 કલાકે પરમ પૂજ્ય પંન્યાસ શ્રી રાજરત્ન મહારાજ સાહેબની પાવન નિશ્રામાં પ્રકાશિત થવા જઈ રહ્યું છે.
પૂજ્ય બાપજી દાદાના બધા જ ભક્તોને આ અવસરનો લાભ લેવા આમંત્રણ છે.🙏🏻
વિમોચન બાદ પુસ્તક સમાધિ તીર્થથી બધા જ ભક્તોને મળશે.
🙏🏻શ્રી સિદ્ધિ પરિવાર🙏🏻