Loading Events

« All Events

  • This event has passed.

ચલ પ્રતિષ્ઠા

May 11, 2023 @ 6:00 am - 12:00 pm

॥ શ્રી શીતલનાથાય નમઃ ॥
શ્રી પરમ-જિન-ભદ્ર-શાંતિ શ્વે.મૂ.પૂ.જૈન સંઘ, પાલ
તથા શ્રીમતિ પારૂબેન મયાચંદ વરધાજી  (જેતાવાડાવાળા)
શ્રી સંઘસ્થાપક ગુરૂદેવ : ૫.પૂ.આ.ભ. શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજા

શ્રી ૐકારસૂરિ આરાધના ભવન, પાલ-સુરત

કલિકાલે કલ્પતરૂ,વચનસિદ્ધમહાપુ૩્ષ,
હજારો લોકોના રજોહરણ પ્રદાતા

૫.પૂ.આ.ભ.શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા
(બાપજી મ.સા.) પાલની પવિત્ર  ભૂમિને ઉર્જાવંત કરવા
આપણા શ્રી ૐકારસૂરી આરાધના ભવન-પાલ માં પધારી રહ્યા છે….

પાવન નિશ્રા
શાસ્ત્ર સંશોધક
પ.પૂ.આ.ભ.શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મ.સા.

Save The Date
11 MAY
વૈશાખ વદ ૬,
ગુરુવાર

સવારે ૦૯.૦૦ ક. : ભવ્યાતિભવ્ય વરઘોડો
(સિદ્ધસંગીની રેસિ.થી ૐકારસૂરિ આરાધના ભવન)
સવારે ૦૯.૩૦ ક. : ચલ પ્રતિષ્ઠા

સોનામાં સુગંધ : સંઘ એકતાના શિલ્પી પ.પૂ.આ.ભ.શ્રી ૐકારસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી
પૂ.સા.શ્રી હેમશ્રદ્ધાશ્રીજી મ.સા.ની વડી દીક્ષા આ શુભ દિવસે સવારે ૦૬.૦૦ કલાકે આપણા શ્રી સંઘમાં ઉજવાશે…

ચલ પ્રતિષ્ઠા લાભાર્થી :
માતુશ્રી શારદાબેન રમેશભાઈ દોશી (વાવ)

Details

Date:
May 11, 2023
Time:
6:00 am - 12:00 pm
Event Category:

Venue

આ.શ્રી ૐકારસૂરિ આરાધના ભવન, પાલ-સુરત
આ.શ્રી ૐકારસૂરિ આરાધના ભવન, પાલ-સુરત
Surat, Gujarat India
+ Google Map