ૐ સિદ્ધિસૂરિ દાદા ( ૨ ) આપ શરણ ભવતારી (૨) ભવિ જન દુઃખહારી ... (૧)
શ્રુત-જિનભક્તિ કે હો ધારક, સમતા રસધારી , દાદા સમતા રસધારી ; ભવદવ તાપ નિવારક (૨)…
સુવિચાર
તીર્થ તારક છે માટે જ , દુર્મતિને દૂર કરે છે, દુઃખ થી બચાવે છે, દુર્ગતિથી ઉગારે છે. તીર્થ પ્રાપક છે, માટે જ, સન્મતિ આપે છે, વિશુદ્ધ સુખ આપે છે,…
બહિર્મુખી ચેતનાને , અંતર્મુખી બનાવે છે તીર્થ. અંતર્મુખી ચેતનાને , અંતરાત્મા બનાવે છે તીર્થ. અંતરાત્મા ચેતનાને , પરમાત્મા બનાવે છે તીર્થ. આથી જ કહેવાયું છે કે , સર્વસમૃદ્ધિનો આધાર છે…
એક એવું નામ જેના શ્રવણ માત્રથી શાતા અનુભવાય. પૂજ્ય બાપજી દાદા... એક એવું સ્થાન જેના શરણે જવા માત્રથી ટાઢક અનુભવાય. એઓશ્રીની સ્તુતિ-સ્તવન-સત્તાવીસા- મંત્રજાપનું પ્રતિદિન ત્રિકાળ શ્રવણ, કમ સે કમ પ્રતિદિન…
તીર્થ પ્રત્યેનો પરમપૂજ્યભાવ સર્વસમૃદ્ધિનું મૂળ છે.
ધન-પદ-પ્રતિષ્ઠાની હાનિ આપણે ચલાવી લેતા નથી. એનું કારણ ધનાદિ પ્રત્યેનો અત્યંત લગાવ છે. તો તીર્થને પહોંચતી હાનિને કેમ ચલાવી લઈએ છીએ ? શું આપણો…