એક એવું નામ
જેના શ્રવણ માત્રથી
શાતા અનુભવાય.
પૂજ્ય બાપજી દાદા…
એક એવું સ્થાન
જેના શરણે જવા માત્રથી
ટાઢક અનુભવાય.
એઓશ્રીની સ્તુતિ-સ્તવન-સત્તાવીસા- મંત્રજાપનું
પ્રતિદિન ત્રિકાળ શ્રવણ,
કમ સે કમ
પ્રતિદિન સવાર-સાંજ
એકાગ્રચિત્તે થતું શ્રવણ ,
અનેક સમસ્યાનું સમાધાન
પ્રાપ્ત થવામાં
પરમ ઉપકારી બને છે.
દાદા ની આરાધના non stop સાંભળવા આ link open કરો.
