બહિર્મુખી ચેતનાને ,
અંતર્મુખી બનાવે છે તીર્થ.
અંતર્મુખી ચેતનાને ,
અંતરાત્મા બનાવે છે તીર્થ.
અંતરાત્મા ચેતનાને ,
પરમાત્મા બનાવે છે તીર્થ.
આથી જ કહેવાયું છે કે ,
સર્વસમૃદ્ધિનો આધાર છે તીર્થ…
————————–
તા. 28/12/22 ગુરુવાર
પૂજ્ય બાપજી દાદા ના
live darshan on YouTube
Time:-7:45 to 8:15