સુવિચાર
તીર્થ તારક છે માટે જ ,
દુર્મતિને દૂર કરે છે,
દુઃખ થી બચાવે છે,
દુર્ગતિથી ઉગારે છે.
તીર્થ પ્રાપક છે, માટે જ,
સન્મતિ આપે છે,
વિશુદ્ધ સુખ આપે છે,
સદ્ ગતિ આપે છે,
પરમગતિને નજીક લાવે છે
એવા તીર્થ પ્રત્યે
આપણું કર્તવ્ય શું ?
————————-
*તા. 05/1/23 ગુરુવાર*
પૂજ્ય બાપજી દાદા ના
live darshan on YouTube
Time:-7:45 to 8:15