આવ્યો ગુરુનો વાર, આશાતના તીર્થની ટાળ

તીર્થ પ્રત્યેનો પરમપૂજ્યભાવ
સર્વસમૃદ્ધિનું મૂળ છે.

ધન-પદ-પ્રતિષ્ઠાની હાનિ
આપણે ચલાવી લેતા નથી.
એનું કારણ ધનાદિ પ્રત્યેનો
અત્યંત લગાવ છે.
તો તીર્થને પહોંચતી હાનિને
કેમ ચલાવી લઈએ છીએ ?
શું આપણો તીર્થ પ્રત્યેનો
પરમ પૂજ્યભાવ ઘટ્યો છે ?
મલીનતત્ત્વો બળવાન છે
માટે નથી ફાવતા,
આપણી ભક્તિમાં
ખોખલાશ પ્રવેશી છે
માટે ફાવે છે.
————————–
તા. 22/12/22 ગુરુવાર
પૂજ્ય બાપજી દાદા ના
live darshan on YouTube
Time:-7:45 to 8:15